અગરતલા

ભારતના ત્રિપુરા રાજ્યનુ શહેર અને રાજધાની

અગરતલા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ત્રિપુરા રાજ્યનું મહત્વનું શહેર અને રાજ્યનું મુખ્ય મથક છે.

અગરતલા
શહેર
ત્રિપુરા સ્ટેટ મ્યુઝિયમ, અગરતલા
ત્રિપુરા સ્ટેટ મ્યુઝિયમ, અગરતલા
અગરતલા is located in Tripura
અગરતલા
અગરતલા
ત્રિપુરામાં અગરતલાનું સ્થાન
અગરતલા is located in India
અગરતલા
અગરતલા
અગરતલા (India)
અક્ષાંશ-રેખાંશ: 23°50′N 91°17′E / 23.833°N 91.283°E / 23.833; 91.283
દેશ ભારત
રાજ્યત્રિપુરા
જિલ્લોપશ્ચિમ ત્રિપુરા
સરકાર
 • પ્રકારમેયર-કોર્પોરેશન
 • માળખુંઅગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરડો. પ્રફુલ્લા જિત સિંહા[૧]
 • કમિશ્નરડો. મિલિંદ રામટેકે, IAS[૨]
વિસ્તાર
 • શહેર૭૬.૫૦૪ km2 (૨૯.૫૩૮ sq mi)
ઊંચાઇ
૧૨.૮૦ m (૪૧.૯૯ ft)
વસ્તી
 (૨૦૧૩)[૩]
 • ગીચતા૬,૮૩૧/km2 (૧૭૬૯૦/sq mi)
 • મેટ્રો વિસ્તાર
૫,૨૨,૬૦૩
ભાષાઓ
 • અધિકૃતબંગાળી, કોકબોરોક, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
799001-10, 799012, 799014-15, 799022, 799055, 799115
ટેલિફોન કોડ91 (0)381
વાહન નોંધણીTR 01 XX YYYY
વેબસાઇટagartalacity.nic.in

સંદર્ભ ફેરફાર કરો

  1. "Agartala Municipal Corporation". Agartalacity.tripura.gov.in\access-date=2015-05-07.
  2. "Agartala Municipality Corporation".
  3. "Agartala City Census 2011 data". Census2011. મેળવેલ 17 May 2017.

બાહ્ય કડીઓ ફેરફાર કરો