અમદાવાદ જનમાર્ગ સ્ટેશનોની યાદી

આ સંપૂર્ણ યાદી અમદાવાદ, ગુજરાત ખાતેના જનમાર્ગ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) ના સ્ટેશનો વિશે માહિતી ધરાવે છે.

અમદાવાદ જનમાર્ગ સ્ટેશનોનો નકશો (ઓગસ્ટ ૨૦૧૮)

માર્ગ અને સ્ટેશનો ફેરફાર કરો

વર્તમાન સમયમાં ૧૨ જેટલા વિવિધ માર્ગો પર સેવા ચાલુ છે, જેમાં ૧૨૬ જનમાર્ગ (બીઆરટીએસ) સ્ટેશનો આવે છે:

હાલમાં આ માર્ગો પર ૧૨૬ જનમાર્ગ (બીઆરટીએસ) સ્ટેશનો છે.

લાઇન નં. ૧ ( આરટીઓ સર્કલ - મણીનગર ) ફેરફાર કરો

  • આરટીઓ સર્કલ
  • રાણીપ
  • ભાવસાર હોસ્ટેલ
  • અખબારનગર
  • પ્રગતિનગર
  • શાસ્ત્રીનગર
  • જયમંગલ
  • સોલા ક્રોસ રોડ
  • વાળીનાથ ચોક
  • મેમનગર
  • ગુજરાત યુનિવર્સિટી
  • અંધજન મંડળ (IIM)
  • હિંમતલાલ પાર્ક
  • શિવરંજની
  • ઝાંસી કી રાની
  • નેહરુનગર
  • માણેકબાગ
  • ધરણીધર દેરાસર
  • અંજલિ ચાર રસ્તા
  • ચંદ્રનગર
  • ખોડિયારનગર
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર
  • સ્વામિનારાયણ કોલેજ
  • કાંકરીયા ટેલિફોન એક્સચેન્જ || મીરા સિનેમા ચાર રસ્તા, ભૈરવનાથ રોડ, જવાહર ચોક, સ્વામિનારાયણ મંદિર
  • કાંકરીયા તળાવ
  • રામબાગ
  • મણીનગર ચાર રસ્તા
  • મણીનગર

લાઇન નં. ૨ ( અંજલિ (વાસણા) - નરોડા ગામ ) ફેરફાર કરો

  • વાસણા
  • અંજલિ
  • ચંદ્રનગર
  • ખોડિયારનગર
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • દાણીલીમડા રોડ
  • છીપા સોસાયટી
  • ચંડોળા તળાવ
  • બીઆરટીએસ વર્કશોપ
  • કાશીરામ ટેક્ષટાઈલ
  • નારોલ
  • મુકેશ ઇન્ડસ્ટ્રીઝ
  • ઈસનપુર
  • ઘોડાસર
  • જશોદાનગર ચાર રસ્તા
  • (અમદાવાદ-વડોદરા) એક્સપ્રેસ હાઇવે જંકશન
  • સીટીએમ ક્રોસ રોડ
  • પૂર્વદીપ સોસાયટી
  • જોગેશ્વરી સોસાયટી
  • રબારી કોલોની
  • રામરાજ્ય નગર
  • રામેશ્વર પાર્ક
  • ગીતા ગૌરી સિનેમા
  • સોની ની ચાલી
  • વિરાટનગર
  • બાપુનગર એપ્રોચ
  • લીલાનગર
  • ઠક્કરનગર એપ્રોચ
  • હીરાવાડી
  • વિજય પાર્ક
  • કૃષ્ણ નગર
  • ધનુષ ધારી મંદિર
  • નરોડા એસટી વર્કશોપ
  • બેઠક
  • નરોડા ગામ

લાઇન નં. ૩ ( આરટીઓ સર્કલ - નરોડા ) ફેરફાર કરો

  • આરટીઓ સર્કલ
  • રાણીપ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી 
  • અંધજન મંડળ (IIM)
  • હિંમતલાલ પાર્ક 
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • માણેકબાગ 
  • ધરણીધર દેરાસર 
  • અંજલિ ચાર રસ્તા 
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • દાણીલીમડા રોડ
  • છીપા સોસાયટી
  • ચંડોળા તળાવ
  • બીઆરટીએસ વર્કશોપ
  • કાશીરામ ટેક્ષટાઈલ
  • નારોલ
  • મુકેશ ઇન્ડસ્ટ્રીઝ
  • ઈસનપુર
  • ધોડાસર
  • જશોદાનગર ચાર રસ્તા
  • (અમદાવાદ-વડોદરા) એક્સપ્રેસ હાઇવે જંકશન
  • સીટીએમ ક્રોસ રોડ 
  • પૂર્વદીપ સોસાયટી 
  • જોગેશ્વરી સોસાયટી 
  • રબારી કોલોની 
  • રામરાજ્ય નગર 
  • રામેશ્વર પાર્ક 
  • ગીતા ગૌરી સિનેમા 
  • સોની ની ચાલી 
  • વિરાટનગર 
  • બાપુનગર એપ્રોચ 
  • લીલાનગર 
  • ઠક્કરનગર એપ્રોચ 
  • હીરાવાડી
  • વિજય પાર્ક
  • કૃષ્ણ નગર
  • ધનુષ ધારી મંદિર
  • નરોડા

લાઇન નં. ૪ ( આરટીઓ સર્કલ - સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા) ) ફેરફાર કરો

  • આરટીઓ સર્કલ
  • રાણીપ
  • એન. આર. પટેલ પાર્ક
  • રામાપીર નો ટેકરો
  • જુના વાડજ
  • ગુરુદ્વારા
  • હનુમાનપુરા
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)

લાઇન નં. ૫ ( ઘુમા - ઈસ્કોન - મણીનગર ) ફેરફાર કરો

  • ઘુમા
  • ઘુમા ગામ
  • બોપલ
  • બોપલ એપ્રોચ
  • આંબલી ગામ
  • સ્વાગત બંગલો
  • જયંતિલાલ પાર્ક
  • અશોક વાટિકા
  • અંતરિક્ષ કોલોની
  • ઈસ્કોન મંદિર
  • ઈસ્કોન ક્રોસ રોડ
  • રમદેવનગર
  • ઇસરો
  • સ્ટાર બજાર
  • જોધપુર ક્રોસ રોડ
  • શિવરંજની
  • ઝાંસી કી રાની
  • નેહરુનગર 
  • માણેકબાગ 
  • ધરણીધર દેરાસર 
  • અંજલિ ચાર રસ્તા 
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ 
  • વૈકુંઠધામ મંદિર 
  • સ્વામિનારાયણ કોલેજ 
  • કાંકરીયા ટેલિફોન એક્સચેન્જ || મીરા સિનેમા ચાર રસ્તા, ભૈરવનાથ રોડ, જવાહર ચોક, સ્વામિનારાયણ મંદિર 
  • કાંકરીયા તળાવ 
  • રામબાગ 
  • મણીનગર ચાર રસ્તા 
  • મણીનગર

લાઇન નં. ૬ ( સોની ની ચાલી - ઓઢવ - એસ પી રિંગ રોડ ) ફેરફાર કરો

  • અજીત મિલ
  • સોની ની ચાલી
  • ગ્રીડ સ્ટેશન
  • ઓઢવ ફાયર સ્ટેશન
  • વલ્લભ નગર
  • છોટાલાલ ની ચાલી
  • મોરલીધર સોસાયટી
  • ઓઢવ તળાવ (ગામ)
  • એસ પી રિંગ રોડ
  • છેલ્લું સ્ટેશન

લાઇન નં. ૭ ( સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા) - સાયન્સ સિટી એપ્રોચ ) ફેરફાર કરો

  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)
  • હનુમાનપુરા
  • ગુરુદ્વારા
  • જુના વાડજ
  • રામાપીર નો ટેકરો
  • નવા વાડજ
  • ભાવસાર હોસ્ટેલ
  • અખબારનગર
  • પ્રગતિનગર
  • શાસ્ત્રીનગર
  • જયમંગલ
  • પારસનગર
  • પાર્શ્ચનાથ જૈન મંદિર
  • ભુયંગદેવ
  • સતાધાર
  • સોલા બ્રિજ
  • સાયન્સ સિટી એપ્રોચ

લાઇન નં. ૮ ( ચાંદખેડા - વિસત જંકશન - મણીનગર ) ફેરફાર કરો

  • ઝુંડાલ સર્કલ
  • ચાંદખેડા (ગામ)
  • શિવ શક્તિ નગર
  • જનતાનગર
  • અવની ભવન (ઓએનજીસી)
  • વિસત ગાંધીનગર જંકશન
  • મોટેરા ક્રોસ રોડ
  • સાબરમતી પોલીસ સ્ટેશન
  • સાબરમતી મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલ
  • રાઠી એપાર્ટમેન્ટ
  • સાબરમતી પાવર હાઉસ
  • આરટીઓ સર્કલ 
  • રાણીપ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી  
  • અંધજન મંડળ (IIM) 
  • હિંમતલાલ પાર્ક  
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • માણેકબાગ 
  • ધરણીધર દેરાસર 
  • અંજલિ ચાર રસ્તા 
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર 
  • સ્વામિનારાયણ કોલેજ 
  • કાંકરીયા ટેલિફોન એક્સચેન્જ || મીરા સિનેમા ચાર રસ્તા, ભૈરવનાથ રોડ, જવાહર ચોક, સ્વામિનારાયણ મંદિર 
  • કાંકરીયા તળાવ 
  • રામબાગ 
  • મણીનગર ચાર રસ્તા 
  • મણીનગર

લાઇન નં. ૯ ( આરટીઓ સર્કલ - ટાઉન હોલ (એલીસબ્રિજ) - મેમકો - નરોડા ) ફેરફાર કરો

  • આરટીઓ સર્કલ
  • રાણીપ
  • નવા વાડજ
  • રામાપીર નો ટેકરો
  • જુના વાડજ
  • ગુરુદ્વારા
  • હનુમાનપુરા
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ-ભારત)
  • સારંગપુર દરવાજા
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ
  • રાયપુર દરવાજા
  • આસ્ટોડીયા દરવાજા
  • આસ્ટોડીયા ચકલા
  • મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી
  • રાઈખડ ક્રોસ રોડ
  • લોકમાન્ય તિલક બેગ
  • ટાઉન હોલ

૨) ટાઉન હોલ થી નરોડા માર્ગ:-

  • ટાઉન હોલ
  • લોકમાન્ય તિલક બેગ
  • રાઈખડ ક્રોસ રોડ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી
  • આસ્ટોડીયા ચકલા
  • આસ્ટોડીયા દરવાજા
  • રાયપુર દરવાજા
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ
  • સારંગપુર દરવાજા
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ-ભારત)
  • જી. સી. એસ. હોસ્પિટલ
  • અરવિંદ મિલ
  • જિનિંગ પ્રેસ
  • નરોડા ફ્રૂટ માર્કેટ
  • મેમકો ક્રોસ રોડ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન નોર્થ ઝોન ઓફિસ
  • નરોડા

લાઇન નં. ૧૦ ( અંજલિ (વાસણા) - કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ સેન્ટ્રલ) ) ફેરફાર કરો

  • અંજલિ (વાસણા)
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર
  • સ્વામિનારાયણ કોલેજ
  • રાયપુર દરવાજા
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ
  • સારંગપુર દરવાજા
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ)

લાઇન નં. ૧૧ ( આરટીઓ સર્કલ - નેહરુનગર - કાલુપુર - આરટીઓ સર્કલ ) ફેરફાર કરો

  • આરટીઓ સર્કલ
  • રાણીપ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી 
  • અંધજન મંડળ (IIM) 
  • હિંમતલાલ પાર્ક 
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • એલ કોલોની
  • પાંજરાપોળ ક્રોસ રોડ
  • ગુલબાઈ ટેકરા એપ્રોચ
  • એલ ડી એન્જિનિયરિંગ કોલેજ
  • ટાઉન હોલ
  • લોકમાન્ય તિલક બેગ
  • રાઈખડ ક્રોસ રોડ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી
  • આસ્ટોડીયા ચકલા 
  • આસ્ટોડીયા દરવાજા 
  • રાયપુર દરવાજા 
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ 
  • સારંગપુર દરવાજા 
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ)
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)
  • હનુમાનપુરા
  • ગુરુદ્વારા
  • જુના વાડજ
  • રામાપીર નો ટેકરો
  • નવા વાડજ
  • રાણીપ
  • આરટીઓ સર્કલ

લાઇન નં. ૧૨ ( અંજલિ (વાસણા) - કાલુપુર - અખબારનગર - અંજલિ (વાસણા) ) ફેરફાર કરો

  • અંજલિ (વાસણા)
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર 
  • સ્વામિનારાયણ કોલેજ 
  • રાયપુર દરવાજા 
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ 
  • સારંગપુર દરવાજા 
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ)
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા) 
  • હનુમાનપુરા 
  • ગુરુદ્વારા 
  • જુના વાડજ 
  • રામાપીર નો ટેકરો 
  • નવા વાડજ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી 
  • અંધજન મંડળ (IIM) 
  • હિંમતલાલ પાર્ક 
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • માણેકબાગ
  • ધરણીધર દેરાસર
  • અંજલિ (વાસણા)

સંદર્ભો ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો