આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ

આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે.

દાયણો(midwives)(સુવાવડ કરાવનાર નર્સ બહેનો)નાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ 'આંતરરાષ્ટ્રીય દાયણ સંઘ'ની પરીષદમાં,કરાયેલ.

બાહ્ય કડીઓ ફેરફાર કરો