આસો વદ ૯ ને ગુજરાતી માં આસો વદ નવમી કે આસો વદ નોમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમાં અને છેલ્લા મહિનાનો ચોવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો ચોવીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • નવમું નોરતું (નવરાત્રીનો નવમો દિવસ)

મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.