આસો સુદ ૮ ને ગુજરાતી માં આસો સુદ આઠમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો આઠમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો આઠમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • આઠમું નોરતુ
  • જૈનો માટે બીજા આયંબિલ ઓળી વ્રતનો પ્રારંભ

મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.