ઉજળો ગીધ (અંગ્રેજી: Himalayan Vulture, Himalayan Griffon Vulture), (Gyps himalayensis) એ હિમાલય અને સાથેના તિબેટીયન પઠાર પર મળી આવતું પક્ષી છે.

ઉજળો ગીધ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Falconiformes
(or Accipitriformes, q.v.)
Family: Accipitridae
Genus: 'Gyps'
Species: ''G. himalayensis''
દ્વિનામી નામ
Gyps himalayensis
Hume, 1869

વર્ણન ફેરફાર કરો

 
ઉડતુ બચ્ચુ

આ પક્ષી ૧૦૩૦-૧૧૫૦ મી.મી. લંબાઈ, ૭૫૫-૮૦૫ મી.મી. પાંખોનો વ્યાપ, ૩૫૫-૪૦૫ મી.મી. પૂંછડી, ૧૧૦-૧૨૬ મી.મી. ધડનો ભાગ અને ૭૧-૭૭ મી.મી. ઊંચાઈ ધરાવે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. BirdLife International (2012). "Gyps himalayensis". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)