ઉમરેઠ તાલુકો
ગુજરાતના આણંદ જિલ્લાનો તાલુકો
ઉમરેઠ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો છે. ઉમરેઠ આ તાલુકાનું મુખ્ય મથક છે.
ઉમરેઠ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
મુખ્ય મથક | ઉમરેઠ |
વસ્તી | ૧,૮૮,૨૦૯[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૨૮ ♂/♀ |
સાક્ષરતા | ૭૧.૯% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ઉમરેઠ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "Umreth Taluka Population, Religion, Caste Anand district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૩ ડિસેમ્બર ૨૦૧૭.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- ઉમરેઠ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |