ઍલ્કેમિસ્ટ ( પોર્ટુગીઝ:O Alquimista) એ એક નવલકથા છે. તેના લેખક પોલો કોએલો(en:Paulo Coelho) છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ ઇ. સ. ૧૯૮૮ના વર્ષમાં પ્રકાશીત કરવામાં આવી હતી. આ કથાની ગણના મોર્ડન ક્લાસિક તરીકે કરવામાં આવી છે. [૧][૨] આ નવલકથા આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ પ્રમાણમાં વેચાણ થયેલ પુસ્તકોની યાદી (બેસ્ટસેલર)માં સ્થાન મેળવી જગતભરમાં પ્રખ્યાત થઇ ચુકી છે.

આ કથાનું મુખ્ય પાત્ર એક ભાવુક, નિર્દોષ ભરવાડ બાળ છે, જેનું નામ 'સાન્તિવાગો' છે. આ બાળ ભરવાડ પોતાના અંત:કરણના અવાજને ઓળખી તેને જીવનમાં અનુસરે છે અને અંતે તેણે વિચારેલાં સપનાંઓ સિદ્ધ થાય છે. આમ આ નવલકથા અંત:કરણના અવાજને મહત્વ આપતી પ્રેરણાદાયી સાહિત્યકૃતિ છે.


સંદર્ભો ફેરફાર કરો

  1. The Alchemist - 10th Anniversary Edition Books Christian.
  2. Paulo Coelho સંગ્રહિત ૨૦૧૪-૦૨-૨૩ ના રોજ વેબેક મશિન HarperCollins Publisher. "In celebration of its 20th Anniversary, Paulo Coelho's modern classic The Alchemist is now available in a special edition."

મથાળાનાં મોટા અક્ષર ફેરફાર કરો

External links ફેરફાર કરો