એલન પેટોન (૧૧ જાન્યુઆરી ૧૯૦૩ – ૧૨ એપ્રિલ ૧૯૮૮) દક્ષિણ આફ્રિકાના લેખક અને રંગભેદ વિરોધી નેતા હતા. "ક્રાઈ, દ બીલવેડ કંટ્રી" અને "ટૂ લેટ દ ફાલારોપ" તેમની સૌથી પ્રખ્યાત કૃતિઓ છે. તેમનો જન્મ પીટરમારિઝબર્ગ શહેરમાં થયો હતો અને તેમણે પોતાનું શિક્ષણ નાતાલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું હતું. તેમના લેખન માધ્યમે તેમણે રંગભેદ સરકારની જાતિવાદી નીતિઓની આલોચના કરી.[૧]

એલન પેટોન
જન્મ૧૧ જાન્યુઆરી ૧૯૦૩ Edit this on Wikidata
મૃત્યુ૧૨ એપ્રિલ ૧૯૮૮ Edit this on Wikidata
ડર્બન Edit this on Wikidata
કાર્યોCry, the Beloved Country Edit this on Wikidata

સંદર્ભ ફેરફાર કરો

  1. "Alan Stewart Paton". South African History Online. મેળવેલ ૧૪ જૂન ૨૦૧૫.