કન્યાકુમારી જિલ્લો

ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો

કન્યાકુમારી જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે. કન્યાકુમારી જિલ્લાનું મુખ્યાલય નાગરકોઇલમાં છે.

કન્યાકુમારી જિલ્લો
તમિલનાડુનો જિલ્લો
થિરુવલ્લુવરની મૂર્તિ, વિવેકાનંદ ખડક, કન્યાકુમારી
થિરુવલ્લુવરની મૂર્તિ, વિવેકાનંદ ખડક, કન્યાકુમારી
તમિલનાડુમાં સ્થાન
તમિલનાડુમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 8°19′N 77°20′E / 8.32°N 77.34°E / 8.32; 77.34
દેશભારત ભારત
રાજ્ય તમિલનાડુ
મુખ્યમથકનાગરકોઇલ
વિસ્તાર
 • કુલ૧,૬૭૨ km2 (૬૪૬ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૮,૭૦,૩૭૪
 • ગીચતા૧,૧૧૦.૭/km2 (૨૮૭૭/sq mi)
ભાષાઓ
 • અધિકૃતતમિલ
 • ગૌણમલયાલમ ભાષા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૬૨૯ xxx
ટેલિફોન કોડ૦૪૫૨, નાગરકોઇલ માટે અને ૦૪૬૫૧ મારથંડમ માટે
વાહન નોંધણીTN-74 નાગરકોઇલ અને TN-75 મારથંડમ
દરિયાકિનારો72 kilometres (45 mi)
સાક્ષરતા૯૭.૬%
વરસાદ2,382 millimetres (93.8 in)
સરેરાશ ઉનાળુ તાપમાન31 °C (88 °F)
સરેરાશ શિયાળુ તાપમાન22 °C (72 °F)
વેબસાઇટwww.kanyakumari.tn.nic.in