કર્ક રાશી

રાશી ચક્રની ચોથી રાશી

કર્ક રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની ચોથી રાશી ગણાય છે.

રાશી કર્ક
ચિન્હ કરચલો
અક્ષર ડ,હ,
તત્વ જળ
સ્વામિ ગ્રહ ચંદ્ર
પ્રકાર હૃદય