કાંકેર જિલ્લો (ઉત્તર બસ્તર) ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કાંકેર જિલ્લાનું મુખ્યાલય કાંકેર નગરમાં આવેલું છે.