કુરુંગ કુમે જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કુરુંગ કુમે જિલ્લાનું મુખ્ય મથક કોલોરીયાંગ ખાતે આવેલું છે.