કેશોદ તાલુકો

ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો

કેશોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાનો તાલુકો છે. કેશોદ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

કેશોદ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજૂનાગઢ
મુખ્ય મથકકેશોદ
વિસ્તાર
 • કુલ૫૫૬.૬ km2 (૨૧૪.૯ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૯૪૭૪૬
 • ગીચતા૩૫૦/km2 (૯૧૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૪૩
 • સાક્ષરતા
૭૮.૬૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

આબોહવા ફેરફાર કરો

અહીંની આબોહવા ખુશનુમા છે. અહીં ચોમાસામાં સરેરાશ ૭૫૦ મિ.મી. વરસાદ પડે છે. જાન્યુઆરી અને જુલાઈ મહિનાનાં સરેરાશ તાપમાન ૧૨° સે. ૩૮° સે. રહે છે. અહીં જિલ્લાનું એક હવામાન કેન્દ્ર આવેલું છે.[૨]

પાક ફેરફાર કરો

કેશોદ તાલુકાની જમીન ફળદ્રુપ કાંપવાળી છે, તેથી અહીં ઘઉં, બાજરી જેવા ખાદ્ય પાકો તથા મગફળી, કપાસ જેવા રોકડિયા પાક ખૂબ થાય છે. ફળફળાદિમાં કેરી, કેળાં અને ચીકુ મોટા પ્રમાણમાં થાય છે.[૨]

તાલુકાનાં ગામો ફેરફાર કરો

કેશોદ તાલુકાના ગામો અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Keshod Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ મે ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ "કેશોદ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪.