ક્વિંગઝાગ રેલ્વે' (જેને સ્થાનીક ભાષામાં Qinghai–Xizang railway, અથવા Qinghai–Tibet railwayતરીકે પણ ઓળખવામાં આવે છે.) એક રેલ્વે માર્ગ છે, જે ક્વીંઘાઈ પ્રાંતના ક્ઝીનીંગ થી તિબેટ ના લ્હાસા સુધી ચાલે છે.

આ લાઈન તાંગુલ્લા ઘાટ, સમુદ્ર સપાટીથી ૫૦૭૨ મી (૧૬,૬૪૦ ફીટ)ઉંચે વિશ્વની સૌથી ઉંચી રેલ્વેનું અને તંગુલ્લા રેલ્વે સ્ટેશન વિશ્વનું સૌથી ઉંચુ રેલ્વે સ્ટેશનનો સમાવેશ કરે છે. The 1,338 m ફેંઘુશન બોગદું સમુદ્ર સપાટીથી ૪૯૦૫ મી ઉંચાઈએ વિશ્વનું સૌથી ઉંચાઈ પર આવેલ બોગદું છે. ૩૩૪૫મી લાંબુ યાંગબાગીંગ બોગદુંlઆ રેલ્વેનું સૌથી લાંબુ બોગદું છે. આ સમુદ્ર સપાટીથી ૪૨૬૪મી ઉંચાઈએ આવેલછે અને લ્હાસાથી ઉત્તરપશ્ચિમે ૮૦ કિમી દૂર છે.

ગોલમડ - લ્હાસા પ્રભાગ ની ૯૬૦ કિમી લાંબી રેલ્વેનો ૮૦% ભાગ સમુદ્ર સપાટીથી ૪૦૦૦ મીટર ની ઉંચાઈ પર આવેલ છે. આમાં ૬૭૫ પુલ છે કુલે ૧૫૯.૮૮ કિમી લાંબા છે અને અડધા કરતાં વધારે ભાગ (પર્માફ્રોસ્ટ) સ્થાયીથીજ પર નખાઈ છે..[૧] આ રેલ્વેનું બાંધકામ ૨૦૦૬માં પૂર્ણ થયું. કહે છે આરેલ્વે વિવબેટના લોકોના વિકાસમાં સહાયક થશે.[૨]

લ્હાસાથી ગુંઝાઉ કે શાંઘાઈ જવા ૩ દિવસ લાગે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Tanggula, Mikes Rail History, accessed August 2009
  2. "Tracking the Steel Dragon: How China's economic policies and the railroad are transforming Tibet". મૂળ માંથી 2009-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-11.

ઢાંચો:Transport-stub