ખેડા લોક સભા મતવિસ્તાર

ખેડા લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે.

ખેડા લોક સભા મતવિસ્તાર
ખેડા લોક સભા મતવિસ્તાર
ગુજરાતમાં ખેડા લોક સભા મતવિસ્તાર
બેઠક વિગતો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોખેડા
વિધાનસભા મતવિસ્તારોદસક્રોઈ
ધોળકા
માતર
નડિયાદ
મહેમદાવાદ
મહુધા
કપડવંજ
સ્થાપિત૧૯૫૨
આરક્ષિતના
લોક સભા સભ્ય
૧૭મી લોક સભા
પદ પર
દેવુસિંહ ચૌહાણ
પક્ષભારતીય જનતા પાર્ટી
ચૂંટાયેલ વર્ષ૨૦૧૯

વિધાનસભા વિભાગો ફેરફાર કરો

ખેડા લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:[૧]

મતવિસ્તાર ક્રમાંક મતવિસ્તાર આરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા
૫૭ દસક્રોઈ ના અમદાવાદ બાબુભાઈ પટેલ ભાજપ ભાજપ
૫૮ ધોળકા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
૧૧૫ માતર ખેડા કેશરીસિંહ સોલંકી
૧૧૬ નડિયાદ પંકજ દેસાઈ
૧૧૭ મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ
૧૧૮ મહુધા સંજયસિંહ મહીડા
૧૨૦ કપડવંજ રાજેન્દ્રકુમાર મગનભાઇ ઝાલા

લોકસભાના સભ્યો ફેરફાર કરો

વર્ષ વિજેતા પાર્ટી
૧૯૫૨ મણીબેન પટેલ અને ફુલસિંહજી ડાભી (બે સભ્યો)[૨] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૫૭ ઠાકોર ફતરસિંહજી ડાભી[૩] સ્વતંત્ર પક્ષ
૧૯૬૨ પ્રવિણસિંહ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૬૭
૧૯૭૧ ધર્મસિંહ દેસાઈ
૧૯૭૭
૧૯૮૦ અજીતસિંહ ડાભી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (I)
૧૯૮૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૮૯ પ્રભાતસિંહ ચૌહાણ જનતા દળ
૧૯૯૧ ખુશીરામ જેસવાણી ભારતીય જનતા પાર્ટી
૧૯૯૬ દિનશા પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૯૯૮
૧૯૯૯
૨૦૦૪
૨૦૦૯
૨૦૧૪ દેવુસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી
૨૦૧૯

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Parliament Constituency wise Electors Detail, Polling Stations & EPIC - Loksabha Election 2009" (PDF). Chief Electoral Officer, Gujarat website. મૂળ (PDF) માંથી 2009-04-16 પર સંગ્રહિત.
  2. "1951 India General (1st Lok Sabha) Elections Results".
  3. "1957 India General (2nd Lok Sabha) Elections Results".