ગંગાનગર જિલ્લો

ભારત દેશના રાજસ્થાન રાજ્યનો એક જિલ્લો

ગંગાનગર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ગંગાનગર જિલ્લાનું મુખ્ય મથક ગંગાનગર શહેરમાં આવેલું છે.


સંદર્ભો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો