ગણદેવી તાલુકો

ગુજરાતના નવસારી જિલ્લાનો તાલુકો

ગણદેવી તાલુકો દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનો તાલુકો છે. ગણદેવી આ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

ગણદેવી તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
મુખ્ય મથક ગણદેવી
વસ્તી ૨,૪૯,૨૬૪[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૭૦ /
સાક્ષરતા ૯૦.૦૧% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઈ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલીયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે. અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, જે પૈકી અહીંની હાફુસ કેરી અને ચીકુ પ્રસિદ્ધ છે.

ગણદેવી તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ગણદેવી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


જોવાલાયક સ્થળો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Gandevi Taluka Population, Religion, Caste Navsari district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-05-17 પર સંગ્રહિત. મેળવેલ ૬ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો