ગેટવે ઓફ ઇન્ડિયા

મુંબઈ, ભારતમાં આવેલું એક સ્મારક

ગેટવે ઓફ ઇન્ડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશદ્વાર છે. આ ઇમારત ૨૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.

ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયા is located in મુંબઈ
ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયાનું મહારાષ્ટ્રમાં સ્થાન
ગેટવે ઓફ ઇન્ડિયા is located in મહારાષ્ટ્ર
ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયા (મહારાષ્ટ્ર)
ગેટવે ઓફ ઇન્ડિયા is located in India
ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયા (India)
સામાન્ય માહિતી
સ્થાનમુંબઈ, મહારાષ્ટ્ર
અક્ષાંશ-રેખાંશ18°55′19″N 72°50′05″E / 18.9219°N 72.8346°E / 18.9219; 72.8346
બાંધકામની શરૂઆત૩૧ માર્ચ ૧૯૧૩
પૂર્ણ૧૯૨૪
ઉદ્ઘાટન૪ ડિસેમ્બર ૧૯૨૪
ખર્ચ૨૧ લાખ
માલિકભારતીય પુરાતત્વ વિભાગ
ઉંચાઇ26 m (85 ft)
પરિમાણો
વ્યાસ15 metres (49 feet)
રચના અને બાંધકામ
સ્થપતિજ્યોર્જ વિટૈટ
સ્થપતિ કાર્યાલયગેમ્મોન ઇન્ડિયા
સમારકામ કરનાર
સ્થપતિજ્યોર્જ વિટૈટ
વેબસાઇટ
gatewayofindia.org

આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ૪ ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.

છબીઓ ફેરફાર કરો