ચંડેલ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મણિપુર રાજ્યના ૯ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ચંડેલ જિલ્લાનું મુખ્ય મથક ચંડેલ નગર ખાતે આવેલું છે.