ચર્ચા:કચ્છી સાહિત્ય અકાદમી

છેલ્લી ટીપ્પણી: માહિતી વિષય પર KartikMistry વડે ૨ વર્ષ પહેલાં

માહિતી ફેરફાર કરો

વિકીપીડિયા ઉપર કચ્છી સાહિત્ય અકાદમી માટે સાક્ષર અને લેખકો જરુર માહિતી મુકે. Vkvora2001 (ચર્ચા) ૨૦:૫૯, ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ (IST)ઉત્તર

આ પાનુ દૂર કરીને આ માહિતી ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઉમેરવા વિનંતી. કચ્છી સાહિત્ય અકાદમી એ ગુજરાત સાહિત્ય અકાદમીનો જ એક ભાગ છે. --Gazal world (ચર્ચા) ૨૩:૦૨, ૨૦ ઓક્ટોબર ૨૦૨૧ (IST)ઉત્તર
હાલમાં દિશાનિર્દેશન આપી દીધું છે. --કાર્તિક ચર્ચા ૦૯:૩૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૧ (IST)ઉત્તર
Return to "કચ્છી સાહિત્ય અકાદમી" page.