ચર્ચા:ગંગવા (તા. દાંતા)

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૮ વર્ષ પહેલાં

આ ગામનું નામ ગંગવા છે. આ ગામ સરસ્વતી નદીના કિનારે આવેલ છે. અહીં નદી કિનારે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ગંગેશ્વર મહાદેવના નામ પરથી "ગંગવા " નામ પડ્યુ.નરપત ઠાકોર (ચર્ચા) ૧૩:૫૪, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

નામ બદલેલ છે. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૦૭, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર
Return to "ગંગવા (તા. દાંતા)" page.