ચર્ચા:ઝાલાવાડ

છેલ્લી ટીપ્પણી: ઝાલાવાડ વિષય પર Dsvyas વડે ૨૨ દિવસ પહેલાં

ઝાલાવાડ ફેરફાર કરો

રાજસ્થાન ના ઝાલાવાડ વિશે મને વધુ જાણકારી નથી. મારી માહિતી મુજબ ગુજરાતનો સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસના વિસ્તારો ને ઝાલાવાડ કહેવામાં આવે છે. 43.242.118.187 ૨૨:૨૭, ૧૬ મે ૨૦૨૪ (IST)ઉત્તર

રાજસ્થાનમાં આ નામનું નગર અને જિલ્લો આવેલા છે. આપણે પણ અહીં Jhalawad મુજબ સંદિગ્ધ શીર્ષક પાનું બનાવવું જોઇએ. -- કાર્તિક ચર્ચા ૧૭:૧૨, ૧૭ મે ૨૦૨૪ (IST)ઉત્તર
આપણી પાસે ઝાલાવાડ રજવાડું કે ઝાલાવાડ પંથક નામના અન્ય કોઈ લેખો છે નહીં માટે હાલપુરતું લેખમાં એ સબબની નોંધ ઉમેરી છે. ભવિષ્યમાં જ્યારે ઝાલાવાડ નામના અન્ય લેખો બનાવીએ ત્યારે ઝાલાવાડ (સંદિગ્ધ) નામે પાનું બનાવવીશું. ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૧, ૧૭ મે ૨૦૨૪ (IST)ઉત્તર
Return to "ઝાલાવાડ" page.