ચર્ચા:કમલા બેનીવાલ

(ચર્ચા:ડૉ.કમલા બેનિવાલ થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: લેખ શીર્ષક વિષય પર KartikMistry વડે ૧૬ દિવસ પહેલાં

લેખ શીર્ષક ફેરફાર કરો

અહીં લેખનું શીર્ષક ભૂલભરેલું છે. સૌ પ્રથમ તો શિર્ષકમાં ડૉ ઉપસર્ગ છે. ઉપરાંત ઉપસર્ગ અને નામ વચ્ચે જગ્યા (સ્પેસ) નથી. તથા 'બેનિવાલ' ની જોડણી અન્ય ભાષાના લેખો તેમજ ઉપલબ્ધ સંદર્ભોમાં બેનીવાલ તરીકે જોવા મળે છે. તો મારો પ્રસ્તાવ છે કે લેખને કમલા બેનીવાલ મથાળા પર ખસેડવો જોઈએ.સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૧:૧૬, ૧૬ મે ૨૦૨૪ (IST)ઉત્તર

  તરફેણ ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૮, ૧૬ મે ૨૦૨૪ (IST)ઉત્તર
  તરફેણ -- કાર્તિક ચર્ચા ૨૨:૩૩, ૧૬ મે ૨૦૨૪ (IST)ઉત્તર
Return to "કમલા બેનીવાલ" page.