ચર્ચા:નોબેલ પારિતોષિક

છેલ્લી ટીપ્પણી: અન્ય લેખ વિષય પર Vyom25 વડે ૧૦ વર્ષ પહેલાં

અન્ય લેખ ફેરફાર કરો

નોબૅલ પારિતોષિક નામનો અન્ય એક જુનો લેખ અહીં છે. તો મિત્રોને વિનંતી કે બન્ને લેખોનું એકીકરણ કરવા શું કરવું તે સુચવે.આ બંન્ને લેખ શાથે અન્ય પાનાં જોડાયેલ છે તે ધ્યાને રાખવું:

--અશોક મોઢવાડીયા

જે લેખની સાચી જોડણી હોય તેને રાખીને બાકીના લેખ પર દિશાનિર્દેશન રચી શકાય.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૩:૪૩, ૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
મારી દૃષ્ટિએ ખોટી જોડણીનો દિશાનિર્દેશ રચવો યોગ્ય નથી.--Vyom25 (talk) ૧૦:૩૪, ૮ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "નોબેલ પારિતોષિક" page.