ચર્ચા:નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ
આ લેખમાં બધાજ વિદેશી નામ હોવાને કારણે ઉચ્ચાર ભેદની સંભાવના છે,વિકિમિત્રો પાસે વધુ પ્રમાણીત ઉચ્ચારની માહિતી હોય તો અહીં સુધારો કરી મદદરૂપ થવા વિનંતી છે.--Ashok modhvadia ૧૦:૧૬, ૨૦ ઓકટોબર ૨૦૦૮ (UTC)
- અનુવાદિત નામની સાથે કૌંસમાં કે પછી અન્ય એક કૉલમમાં મૂળ અંગ્રેજી નામો આપીએ તો કેવું? આમ કરવાથી અન્ય સભ્યોને તે નામોનો વધુ સ્પ્ષ્ટ ઉચ્ચર સૂચવવાની કે કરવાની ખબર પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૯, ૨૦ ઓકટોબર ૨૦૦૮ (UTC)
આભાર,સુચવેલ સુધારો કર્યો,શાથે અંગ્રેજી કડી પણ જોડી,જેથી કોઇને આગળ,વ્યક્તિગત પાનું(Page)ભાષાંતરીત કરી અને જોડવું હોયતો કામ લાગશે.સુચનો આપતા રહેશો તેવી પ્રાથનાસહ --અશોક મોઢવાડીયા ૦૯:૨૨, ૨૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)