ચર્ચા:પ્રજાસત્તાક દિન (ભારત)

  • અહીં અંગ્રેજી લખાણોમાં (Assembly) શબ્દ વપરાય છે. જેનું બંધારણ સભા કરેલ છે, જેનો સંદર્ભ મળેલ નથી, કદાચ ધારાસભા કે સંસદ પણ થઇ શકતું હશે. કોઇ રાજ્યશાસ્ત્રનાં જાણકાર મિત્રોએ સંશોધન કરી અને અધિકૃત માહિતી ઉપલબ્ધ હોય તો સુધારો કરવો.--અશોક મોઢવાડીયા ૧૧:૨૦, ૨૮ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)
Return to "પ્રજાસત્તાક દિન (ભારત)" page.