સદગુરુ શ્રી હરિબાવા મંદિર (માહ્યાવંશી સમાજ ના ઇષ્ટદેવ) ફેરફાર કરો

ભરૂચ જિલ્લાના ના ગામો માં આવેલ "મહેગામ" ગામ ની અંદર આવેલ અન્ય મંદિરો ની સાથે સાથે એક પૌરાણિક શ્રી હરિબાવા સમાધિ મંદિર પણ છે...જ્યાં શ્રી હરિબાવા ગોસાઈ , દેવળ માં , અને પીતાંબર સાહેબ (દાસ) ની સમાધિ પણ છે...અને એ માહ્યાવંશી સમાજ ના ઇષ્ટદેવ તરીકે પુજાય છે...અને આ ગામ "મઠ મહેગામ" તરીકે પણ ઓળખાય છે... એ પણ નોંધ લેવા વિનંતી છે... લી... ગણપત માહ્યાવંશી વાવ (સચિન)


2409:4041:6E84:3388:D36D:67BC:4FBE:A7CB ૧૧:૫૮, ૨૮ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

Return to "મહેગામ" page.