ચર્ચા:વિશ્વની સાત મોટી ભૂલો

અન્ય ભુલોની યાદી ફેરફાર કરો

મિત્રો લેખમાં આપણે મહાત્મા ગાંધીએ આપેલ 'સાત મોટી ભુલો'ની યાદી જોઇ, અરૂણ ગાંધીએ તેમાં એકનો ઉમેરો કર્યો. આપને પણ સિદ્ધાંતિક રીતે કોઇ ન થવા જેવી ભુલો સુઝે તો અહીં આ યાદી વિસ્તૃત બનાવી શકો છો:

  • દિશા વિહિન તકનિકિ (Technology without direction)
  • સમાજ વિહિન સંપર્ક (Connection without community)
  • આનંદ વિહિન અધ્યાપન (Teaching without joy)
  • આશા વિહિન શિક્ષણ (Learning without hope)
  • સંયમ વિહિન જીવન (Life without restraint)
Return to "વિશ્વની સાત મોટી ભૂલો" page.