ચર્ચા:સમેગા

છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૪ વર્ષ પહેલાં

સોની કરશનજી(મૂછાળ) મકનજી નાંઢા ઍ 1930 મા બહારવટિયાઓ ના ત્રાસ થી સમેગા ને છોડાવેલ. 17 વરસ ની ઉમરે મા જમના ના દિકરા કરશનજી ઍ સમેંગા ના ગૌધન અને સ્ત્રીધન ને બારવટિયા સામેં બાથ ભીડી જીવ ના જોખમે ગામ ભાંગતા બચાવલુ......

વિકિપીડિયામાં કોઇ પણ માહિતી સંદર્ભ વગર અને ચકાસ્યા વગર ઉમેરી શકાતી નથી. ઉપરોક્ત માહિતીનો સંદર્ભ (પુસ્તક, સમાચારપત્રોમાં લેખ કે કોઇ અન્ય ગ્રંથમાં (જે સાહિત્યિક ન હોય)) છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૪૨, ૭ એપ્રિલ ૨૦૨૦ (IST)ઉત્તર
Return to "સમેગા" page.