ચેન્નઈ જિલ્લો

ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો

ચેન્નાઇ જિલ્લો અથવા ચેન્નઇ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે. તમિલનાડુ રાજ્યનું તેમ જ ચેન્નઇ જિલ્લાનું મુખ્ય મથક ચેન્નઈ નગર ખાતે આવેલું છે.

ચેન્નઇ જિલ્લાનો નકશો (પાંચ તાલુકાઓ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો