૧૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૫૬૯ – ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત લોટરીની શરૂઆત થઇ.
  • ૧૭૭૯ – ચિંગ-થાંગ ખોમ્બા (Ching-Thang Khomba)નો મણિપુરના રાજા તરીકે રાજ્યાભિષેક થયો.
  • ૧૭૮૭ – વિલિયમ હર્ષલે પ્રજાપતિના બે ચંદ્રો, ટિટાનિયા અને ઓબેરોન શોધી કાઢ્યા.
  • ૧૯૮૬ – ઓસ્ટ્રેલિયાનો ગેટવે બ્રિજ સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો.
  • ૨૦૨૦ – વુહાનમાં મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓએ કોવિડ-૧૯થી નોંધાયેલા પ્રથમ મૃત્યુની જાહેરાત કરી.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો