ઝાલોદ તાલુકો
ગુજરાતના દાહોદ જિલ્લાનો તાલુકો
ઝાલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઝાલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે. વર્ષ ૨૦૧૩ સુધી ઝાલોદ તાલુકામાં ૧૫૧ ગામો હતા, પરંતુ ૨૦૧૩માં ઝાલોદ તાલુકામાંથી ૫૬ ગામો છૂટા પાડીને સંજેલી તાલુકાની રચના કરવામાં આવતા[૨] હવે આ તાલુકાનાં કુલ ગામોની સંખ્યા ૯૭ની છે.
ઝાલોદ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દાહોદ |
મુખ્ય મથક | ઝાલોદ |
વસ્તી | ૪,૭૩,૨૭૩[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૮૧ ♂/♀ |
સાક્ષરતા | ૪૭.૬% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ઝાલોદ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- ઝાલોદ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "Jhalod Taluka Population, Religion, Caste Dahod district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-03-22 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૮.
- ↑ "સંજેલી આઠમો તાલુકો બનતાં પ્રજામાં આનંદનો માહોલ છવાયો". દિવ્ય ભાસ્કર દૈનિક. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૩. મેળવેલ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |