૧૩ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૬૪૨ – અબેલ તાસ્માન ન્યૂઝીલેન્ડ પહોંચનાર પ્રથમ જ્ઞાત યુરોપિયન સંશોધક બન્યો.
  • ૧૯૪૯ – ઈઝરાયલની ધારાસભાએ ઇઝરાયલની રાજધાનીને તેલ અવીવથી જેરુસલેમ ખસેડવા માટે મત આપ્યો.
  • ૧૯૬૨ – નાસાએ રિલે–૧ પ્રક્ષેપણ કર્યું, જે ભ્રમણકક્ષામાં પ્રથમ સક્રિય પુનરાવર્તિત સંચાર ઉપગ્રહ છે.
  • ૧૯૭૪ – માલ્ટા પ્રજાસત્તાક બન્યું.
  • ૨૦૦૧ – ભારતીય સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો. આતંકવાદીઓ સહિત ૧૨ લોકો માર્યા ગયા.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો