સોમવારનાં દિવસનાં ચોઘડિયાં
ક્રમ સમયગાળો ચોઘડિયાનું નામ શુભ/અશુભ
પહેલું ૬:૦૦ થી ૭:૩૦ અમૃત શુભ
બીજું ૭:૩૦ થી ૯:૦૦ કાળ અશુભ
ત્રીજું ૯:૦૦ થી ૧૦:૩૦ શુભ શુભ
ચોથું ૧૦:૩૦ થી ૧૨:૦૦ રોગ અશુભ
પાંચમું ૧૨:૦૦ થી ૧:૩૦ ઉદ્વેગ અશુભ
છઠ્ઠું ૧:૩૦ થી ૩:૦૦ ચલ મધ્યમ
સાતમું ૩:૦૦ થી ૪:૩૦ લાભ શુભ
આઠમું ૪:૩૦ થી ૬:૦૦ અમૃત શુભ