ઢાંચો:Potd/દિન-૨૭ (મથાળું)

લોચો - સુરતની એક વાનગી. આ શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. એક ગુજરાતી કહેવત મુજબ 'કાશીનું મરણ ને સુરતનું જમણ' શ્રેષ્ઠ છે.