તારાગઢ કિલ્લો, બુંદી
તારા ગઢ ભારત દેશના રાજસ્થાન રાજ્યના બુંદી જિલ્લાના મુખ્યમથક એવા બુંદી શહેર ખાતે અરવલ્લી પર્વતમાળાની ટેકરીઓ પર આવેલ એક કિલ્લો છે. તેને 'બુંદીનો કિલ્લો' પણ કહેવામાં આવે છે. ૧૪મી સદીમાં બુંદીના સ્થાપક રાવ દેવ હાડા દ્વારા આ મજબૂત કિલ્લો બંધાવવામાં આવ્યો હતો.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- તારાગઢ કિલ્લેબંધી દ્વારા જોઈ ઠરી જશો તમે સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન (પ્રભાસાક્ષી-હિંદી)
- બુંદીનો વિરાન તારાગઢ કિલ્લો ક્યારેક બુલંદ હતો સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન (પ્રભાસાક્ષી-હિંદી)
- અજમેરનો અભેદ્ય દુર્ગ છે તારાગઢ (અજમેરનામા)
- તારાગઢ દુર્ગ : બુંદી