તુલા રાશિ

રાશી ચક્રની સાતમી રાશી
(તુલા રાશી થી અહીં વાળેલું)

તુલા રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્ર સાતમી રાશિ ગણાય છે.

રાશી તુલા
ચિન્હ ત્રાજવા
અક્ષર ર,ત
તત્વ વાયુ
સ્વામિ ગ્રહ શુક્ર
પ્રકાર હૃદય