દમણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો એક જિલ્લો છે.[૧] તેની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશામાં ગુજરાતનો વલસાડ જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું ક્ષેત્રફળ 72 square kilometres (28 sq mi) છે,[૨] અને ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી ૧,૯૧,૧૭૩ વ્યક્તિઓની છે. દમણ જિલ્લાનું મુખ્ય મથક દમણ શહેર છે.

દમણ જિલ્લો
જિલ્લો
દમણ જિલ્લો is located in India
દમણ જિલ્લો
દમણ જિલ્લો
દમણ
અક્ષાંશ-રેખાંશ: 20°25′N 72°53′E / 20.41°N 72.89°E / 20.41; 72.89
દેશ ભારત
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
તાલુકોદમણ તાલુકો
મુખ્યમથકદમણ
વિસ્તાર
 • કુલ૭૨ km2 (૨૮ sq mi)
ઊંચાઇ
૦ m (૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧,૯૧,૧૭૩
 • ગીચતા૨૭૦૦/km2 (૬૯૦૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
લિંગ પ્રમાણ૧.૬૯ /
વેબસાઇટhttps://daman.nic.in/

દમણ જિલ્લાના તાલુકાઓ ફેરફાર કરો

દમણ જિલ્લામાં માત્ર એક જ તાલુકો દમણ તાલુકો આવેલો છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dadra & Nagar Haveli And Daman & Diu UTs Merge For 'better Admin Efficiency, Service': MoS Home". indusdictum.com (અંગ્રેજીમાં). 2019-12-04. મૂળ માંથી 2021-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2022-01-27.
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Daman and Diu: Government". India 2010: A Reference Annual (54th આવૃત્તિ). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), ભારત સરકાર. પૃષ્ઠ 1216. ISBN 978-81-230-1617-7.CS1 maint: extra text: authors list (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો