ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક

ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવતું એક સાહિત્યિક સન્માન

ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવતું એક સાહિત્યિક સન્માન છે. ૧૯૮૩માં સ્થપાયેલો આ પુરસ્કાર ગુજરાતી સાહિત્યમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે દર વર્ષે સૌથી ઉત્કૃષ્ટ સાહિત્યકારને આપવામાં આવે છે. ચિનુ મોદીએ ૧૯૯૪માં આ ચંદ્રકને નકારી કાઢ્યો હતો.[૧]

ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક
સાહિત્યમાં યોગદાન માટે નાગરિક પુરસ્કાર
પુરસ્કાર આપનારગુજરાત સાહિત્ય સભા
સ્થાનગુજરાત, ભારત
પ્રથમ વિજેતા૧૯૮૩
છેલ્લા વિજેતા૨૦૧૫
ઝાંખી
પ્રથમ વિજેતારમેશ પારેખ
અંતિમ વિજેતાહર્ષ બ્રહ્મભટ્ટ [સંદર્ભ આપો]

પુરસ્કાર વિજેતાઓ ફેરફાર કરો

ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક વિજેતાઓની સૂચિ નીચે મુજબ છે: [૨]

વર્ષ પ્રાપ્તકર્તા
૧૯૮૩ રમેશ પારેખ
૧૯૮૪ કુંદનિકા કાપડિયા
૧૯૮૫ પન્નાલાલ પટેલ
૧૯૮૬ રાજેન્દ્ર શાહ
ચંદ્રકાંત શેઠ
૧૯૮૭ બાલમુકુંદ દવે
તાઇ અબ્બાસલી કરીમભાઇ
૧૯૮૮ મધુ રાય
૧૯૮૯ ધીરેન્દ્ર મહેતા
૧૯૯૦ જોસેફ મેકવાન
૧૯૯૧ મધુસુદન પારેખ
૧૯૯૨ રામપ્રસાદ શુક્લ
૧૯૯૩ વિનેશ અંતાણી
૧૯૯૪ ચિનુ મોદી (અસ્વીકાર)
૧૯૯૫ રાધેશ્યામ શર્મા
૧૯૯૬ ચીમનલાલ ત્રિવેદી
૧૯૯૭ દિગીશ મહેતા
૧૯૯૮ મનહર મોદી
૧૯૯૯ યોગેશ જોશી
૨૦૦૦ રમેશ મ. શુક્લ
૨૦૦૧ કુમારપાલ દેસાઈ
૨૦૦૨ રતિલાલ બોરીસાગર
૨૦૦૩ મનોજ ખંડેરિયા
૨૦૦૪ મોહનલાલ પટેલ
૨૦૦૫ પ્રવિણ દરજી
૨૦૦૬ યશવન્ત મહેતા
૨૦૦૭ મણિલાલ એચ.પટેલ
૨૦૦૮ જયંત ગાડિત
૨૦૧૪ ભાનુપ્રસાદ પંડ્યા
૨૦૧૫ હર્ષ બ્રહ્મભટ્ટ

સંદર્ભ ફેરફાર કરો

  1. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2014). આધુનિક ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ 407. ISBN 978-93-5108-247-7.
  2. ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. પૃષ્ઠ 420. ISBN 978-93-82593-88-1.