નરેન્દ્ર હિરવાણી
ભારતીય ક્રિકેટ ખેલાડી
નરેન્દ્ર હિરવાણી ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.
અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | નરેન્દ્ર દીપચંદ હિરવાણી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | ૧૮ ઓક્ટોબર ૧૯૬૮ ગોરખપુર, ઉત્તર પ્રદેશ, ભારત | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી લેગ સ્પિન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સંબંધો | મિહિર હિરવાણી (પુત્ર) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap ૧૮૦) | ૧૧ જાન્યુઆરી ૧૯૮૮ v વેસ્ટ ઇન્ડિઝ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | ૧ ડિસેમ્બર ૧૯૯૬ v દક્ષિણ આફ્રિકા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ODI debut (cap ૬૭) | ૨૨ જાન્યુઆરી ૧૯૮૮ v વેસ્ટ ઇન્ડીઝ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી એકદિવસીય | ૧૮ જાન્યુઆરી ૧૯૯૨ v ઓસ્ટ્રેલિયા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વર્ષ | ટીમ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૯૮૪–૨૦૦૬ | મધ્ય પ્રદેશ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૯૯૬–૧૯૯૭ | બંગાળ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: CricketArchive, ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮ |
આ પણ જુઓ ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |