નાંદોદ તાલુકો

ગુજરાતના નર્મદા જિલ્લાનો તાલુકો
(નાંદોદ થી અહીં વાળેલું)

નાંદોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાનો તાલુકો છે. રાજપીપલા નાંદોદ તાલુકાનું મુખ્ય મથક છે.

નાંદોદ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોનર્મદા
મુખ્ય મથકરાજપીપલા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

નાંદોદ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

નાંદોદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ ફેરફાર કરો