નાગાલેંડ

ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ એક રાજ્ય

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમજ અંગ્રેજી ભાષા છે. આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો છે.

નાગાલેંડ
રાજ્ય
ઉપરથી: કોહિમા તરફ જતો રસ્તો, કાપામોડ્ઝુ શિખર (ફેક જિલ્લો‌), હોર્નબિલ તહેવાર
 નાગાલેંડ નું સ્થાન  (red) in ભારત  (dark grey)
 નાગાલેંડ નું સ્થાન  (red)

in ભારત  (dark grey)

અક્ષાંશ-રેખાંશ (કોહિમા): 25°40′N 94°07′E / 25.67°N 94.12°E / 25.67; 94.12
દેશ ભારત
સ્થાપના૧ ડિસેમ્બર ૧૯૬૩
રાજધાનીકોહિમા
સૌથી મોટું શહેરદિમાપુર
જિલ્લાઓ૧૨
સરકાર
 • ગવર્નરપદ્મનાભ આચાર્ય
 • મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીનેઇફિઉ રીઓ (NDPP)[૧] અને યાનંથુન્ગો પેટ્ટોન (ભાજપ)[૨]
 • સંસદીય બેઠકોરાજ્ય સભા
લોક સભા
વિસ્તાર
 • કુલ૧૬,૫૭૯ km2 (૬૪૦૧ sq mi)
વિસ્તાર ક્રમ૨૬મો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૯,૮૦,૬૦૨
 • ક્રમ૨૫મો
 • ગીચતા૧૧૯/km2 (૩૧૦/sq mi)
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
પિનકોડ
૭૯૭૦૦૧ - ૭૯૮૬૨૭[૩]
ISO 3166 ક્રમIN-NL
HDIIncrease ૦.૭૭૦ (ઉચ્ચ)
HDI ક્રમ૪થો (૨૦૦૫)
સાક્ષરતા૮૦.૧૧% (૧૫મો)
અધિકૃત ભાષાઅંગ્રેજી
વેબસાઇટnagaland.gov.in/
^† ૧૯૬૨માં આસામમાંથી તેની રચના થઇ હતી.

નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ ફેરફાર કરો

 

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.

સંસ્કૃતિ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Neiphiu Rio sworn in as Nagaland Chief Minister, becomes 1st Nagaland leader to take oath outside Raj Bhavan". The New Indian Express. 8 March 2018.
  2. "BJP to get deputy CM post in Nagaland". Times of India. 6 March 2018.
  3. Department of Posts, Ministry of Communications, Government of India. "Village/Locality based Pin mapping as on 16th March 2017". data.gov.in. મેળવેલ 24 June 2018.CS1 maint: multiple names: authors list (link)