નાચણ પક્ષી પંખા તથા ચકદિલ ના નામે પણ ઓળખાય છે.
અંગ્રેજી નામ= White-throated Fantail
શાસ્ત્રીય નામ= Rhipidura albicollis

નાચણ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Rhipiduridae
Genus: 'Rhipidura'
Species: ''R. albicollis''
દ્વિનામી નામ
Rhipidura albicollis
(Vieillot, 1818)
બચ્ચાઓ સાથેનો માળો


કદ અને દેખાવ ફેરફાર કરો

 

કદમાં ચકલીને મળતું આવતું આ પક્ષી પોતાની પૂંછડીને પંખા આકારમાં ફેલાવે છે,તેના ટપકાંવાળા ધોળા નેણ કપાળથી શરૂથઇ ઓડ સુધી આવે છે.તેની પીઠ કાળાશ પડતી અને પાંખપર સફેદ ટપકાં દેખાય છે.તેની પૂંછડીના વચલા બે પીંછા કાળા અને બીજાં પીંછા લાંબે સૂધી જતી ધોળી લાગતી પૂંછડીમાં હોય છે.નર-માદા સરખા રંગના હોય છે.આંખ,ચાંચ અને પગ કાળા રંગના હોય છે.

રહેઠાણ ફેરફાર કરો

 

નાચણ ઝાડ પર બનાવેલા કપ આકારના માળામાં ત્રણ ઇંડા મૂકે છે.

ખોરાક ફેરફાર કરો

મચ્છર, માખી, જીવાત તથા જમીન પરની જીવાત પણ ખાય છે.

અવાજ ફેરફાર કરો

જરા કર્કશ 'ચક-ચક',ક્યારેક મધુર સીટીઓ પણ વગાડે છે.

ફોટો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો