નીતી ખીણ

ઉત્તરાખંડ રાજ્યમાં ખીણપ્રદેશ

નીતી ખીણ અથવા નીતી ઘાટીભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં સ્થિત એક ખીણ છે, જેમાં નીતિ નામનું ગામ આવેલું છે. અહીં ધૌલીગંગા નદી વહે છે. નીતિ ઘાટ પહેલાનું તે ભારતનું છેલ્લું ગામ છે અને તે ઘાટ થી આગળ તિબેટ આવેલું છે. અહીં તિમ્મરસેણ મહાદેવ નામની પવિત્ર ગુફા છે. [૧] [૨] [૩]

નીતી ખીણ

Niti Valley
નીતી ઘાટી is located in Uttarakhand
નીતી ઘાટી
નીતી ઘાટી
ઉત્તરાખંડમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 30°46′41″N 79°50′28″E / 30.778°N 79.841°E / 30.778; 79.841Coordinates: 30°46′41″N 79°50′28″E / 30.778°N 79.841°E / 30.778; 79.841
જિલ્લોચમોલી જિલ્લો
રાજ્યઉત્તરાખંડ
દેશ India
ઊંચાઇ
૩,૬૦૦ m (૧૧૮૦૦ ft)
ભાષાઓ
 • પ્રચલિતહિન્દી, ગઢવાલી, રોંગ્પો, તિબેટી

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Start and end points of National Highways". મૂળ સંગ્રહિત માંથી ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૦૯.
  2. "Uttarakhand: Land and People," Sharad Singh Negi, MD Publications, ૧૯૯૫
  3. "Development of Uttarakhand: Issues and Perspectives," GS Mehta, APH Publishing, ૧૯૯૫, ISBN 9788176480994