નેહા કક્કર
નેહા કક્કર (જન્મ: ૬ જૂન ૧૯૮૮) એક ભારતીય પોપ ગાયક છે. તેઓ પોતાના બોલિવૂડના ગીતો માટે પ્રખ્યાત છે.
નેહા કક્કર | |
---|---|
૨૦૧૭માં નેહા | |
પાર્શ્વ માહિતી | |
જન્મ | ઋષિકેશ, ઉત્તરાખંડ, ભારત | 6 June 1988
શૈલી | ભારતીય પોપ |
વાદ્યો | અવાજ |
રેકોર્ડ લેબલ | |
વેબસાઇટ | nehakakkar |
પ્રારંભિક જીવન ફેરફાર કરો
નેહાનો જન્મ ૬ જૂન ૧૯૮૮ના રોજ ઋષિકેશ, ઉત્તરાખંડમાં થયો છે.[૧] તેઓ ગાયક સોનુ કક્કર અને ગાયક-સંગીતકાર ટોની કક્કરના નાના બહેન છે.[૨] શરૂઆતી દિવસોમાં, તેના પિતા, ઋષિકેશ કક્કર જીવનનિર્વાહ માટે કોલેજની બહાર સમોસા વેચવાનું કામ કરતા હતા અને માતા, નિતિ કક્કર એક ગૃહિણી હતા.[૩][૪]
સંદર્ભ ફેરફાર કરો
- ↑ "Neha Kakkar birthday special: The Queen of blockbuster hits turns 28". india.com (અંગ્રેજીમાં). ૬ જૂન ૨૦૧૬. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.
- ↑ "Tony Kakkar: One gets a lot more popularity as a singer than a composer". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં). ૧૭ માર્ચ ૨૦૧૭. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Indian Idol's Neha Kakkar and Aditya to get married on Valentine's Day? She calls his mother 'Sasu maa'". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં). ૧૪ જાન્યુઆરી ૨૦૨૦. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.
- ↑ "From Samosa Seller's Daughter To A Singing Sensation, Neha Kakkar Shows Hard Work Always Pays Off". mensxp.com (અંગ્રેજીમાં). ૨૮ જાન્યુઆરી ૨૦૨૦. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કોમન્સ પર Neha Kakkar સંબંધિત માધ્યમો છે.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |