પઠાણકોટ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પંજાબ રાજ્યમાં આવેલ એક શહેર છે. વર્ષ ૨૦૧૧ના સમયમાં પઠાણકોટ શહેર ખાતે પઠાણકોટ જિલ્લાનું મુખ્યમથક બનાવવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૪૯ પહેલાં અહીં નૂરપુર રિયાસતની રાજધાની હતી.

પઠાણકોટ

ਪਠਾਨਕੋਟ
પઠાણકોટ શહેર અને રણજિતસાગર બંધ
પઠાણકોટ is located in Punjab
પઠાણકોટ
પઠાણકોટ
પંજાબ, ભારતમાં સ્થાન
પઠાણકોટ is located in India
પઠાણકોટ
પઠાણકોટ
પઠાણકોટ (India)
અક્ષાંશ-રેખાંશ: 32°16′01″N 75°36′00″E / 32.266814°N 75.6°E / 32.266814; 75.6
દેશભારત
રાજ્યપંજાબ
જિલ્લોપઠાણકોટ જિલ્લો
ઊંચાઇ
૩૩૧ m (૧૦૮૬ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૫૫૯૦૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિન કોડ
૧૪૫૦૦૧
ટેલિફોન કોડ૦૧૮૬
વાહન નોંધણીPB-35
વેબસાઇટpathankot.gov.in

વ્યૂહાત્મક દ્રષ્ટિએ પઠાણકોટ ભારત દેશનાં સૌથી મહત્વપૂર્ણ સ્થાનો પૈકીનું એક છે. જાન્યુઆરી ૨૦૧૬ના સમયમાં પઠાણકોટ વાયુસેના મથક પર આતંકવાદી હુમલો થયો હતો.

સંદર્ભો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો