પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લામાં આવેલું [૨] છે. આ અભયારણ્ય માનવી અને કુદરતના સહવસવાટનું ઉત્તમ ઉદાહરણ છે. પોરબંદર શહેરનાં ચોપટી વિસ્તારમાં શાસ્ત્રી સર્કલ પાસે આવેલ જળપ્લાવિત વિસ્તારને ૨૦૧૦માં અભયારણ્ય ધોષિત કરવામાં આવ્યું છે. આ અભયારણ્ય એ શહેરી માનવ વસતિ વચ્ચે આવેલું હોય એવું ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય છે. આ અભયારણ્યમાં ૧૫૦થી વધુ પ્રકારનાં પક્ષીઓ નોંધાયા છે.

પોરબંદર પક્ષી અભયારણ્ય
Map showing the location of પોરબંદર પક્ષી અભયારણ્ય
Map showing the location of પોરબંદર પક્ષી અભયારણ્ય
પોરબંદર પક્ષી અભયારણ્યનું સ્થળ
સ્થળપોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત
નજીકનું શહેરપોરબંદર
અક્ષાંશ-રેખાંશCoordinates: 21°38′06″N 69°37′08″E / 21.635°N 69.619°E / 21.635; 69.619
વિસ્તાર૯.૩૩ હેક્ટર
સ્થાપના૩ નવેમ્બર ૧૯૮૮[૧]
નિયામક સંસ્થાગુજરાત વનવિભાગ
www.gujaratforest.org/wildlife-porbandar1.htm

આ પણ જુવો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Porbandar Birds Sanctuary". મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. "Porbandar Bird Sanctuary". Gujarat Tourism. મૂળ માંથી 2016-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬.