પોષ સુદ ૨ ને ગુજરાતી માં પોષ સુદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો બીજો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • સોનબીજ (ગઢવી ચારણ સમાજ)

મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો

  • આધોઈ નગરનું તોરણ બાંધનાર અને વવાણિયા બંદરની સ્થાપના કરનાર મોરબી સ્ટેટના બીજા રાજા અલિયાજી ઠાકોરનો રાજ્યાભિષેક સં. ૧૭૯૦ની પોષ સુદ બીજનો થયો હતો.

જન્મ ફેરફાર કરો

  • શ્રી પ.પ.શ્રી નૃસિંહસરસ્વતી સ્વામી મહારાજ પ્રાગટ્ય દિન
  • સંવત ૧૯૭૨ના પોષ સુદ બીજના રોજ પ્રખર જૈન સંત યશોદેવ સૂરીશ્વરજી મહારાજનો જન્મ થયો હતો.
  • (સોનલ બીજ) સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ઘરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનલબાઇ નો જન્મ થયો.

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.