બહેડો {વૈજ્ઞાનિક નામ:ટર્મિનેલિયા બેલ્લીરિકા (Terminalia bellirica) ; અંગ્રેજી:bedda nuts ; સંસ્કૃત:विभीदक ; મલયાલમ:താന്നി) એ ભારતીય ઉપખંડમાંનું એક જાણીતું અને ભારતીય પરંપરાગત વૈદક શાસ્ત્ર આયુર્વેદમાં ખુબ જ મહત્વ ધરાવતું એક વૃક્ષ છે. આ વૃક્ષ કદમાં ઉંચું અને મોટું હોય છે અને તે સામન્ય રીતે ઉંચાઇ ધરાવતી ભૂમિ પર થાય છે. તેનાં પર્ણો મહુડાનાં પર્ણો જેવાં હોય છે. બહેડાંનાં ફૂલ નાનાં તેમજ ફળ જાયફળ કરતાં સહેજ મોટાં હોય છે, જેનું વજન એક તોલા સુધીનું હોય છે.

બહેડો (Terminalia bellirica)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Magnoliophyta
Class: Magnoliopsida
Order: Myrtales
Family: Combretaceae
Genus: 'Terminalia'
Species: ''T. bellirica''
દ્વિનામી નામ
Terminalia bellirica
બહેડો (Terminalia bellirica) ફળો

આ પણ જુઓ ફેરફાર કરો

ચિત્રદર્શન ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો